હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
પંજાબ પોલીસ અને વહીવટમાં મોટા પાયે ફેરબદલ, ૧૪૦ અધિકારીઓની બદલી
રાજયના ૨ IAS, ૩ IPS, ૭૫ PPS અને ૫૯ PCS અધિકારીઓની ટ્રાન્સફર કરાઈ

પંજાબમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીની જાહેરાત પહેલા જ પંજાબ પોલીસ અને વહીવટમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. સરકારે ૧૪૦ અધિકારીઓની બદલી કરી છે. જેમાં ૨ IAS, ૩ IPS, ૭૫ PPS અને ૫૯ PCS અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી ત્યારે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
