<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

આતંકી શાહીનના ઠેકાણેથી રૂા. ૧૮ લાખ રોકડા કબ્‍જે

 

દિલ્‍હી બ્‍લાસ્‍ટ કેસમાં NIA નો મોટો ખુલાસોઃ આતંકી શાહીનના ઠેકાણેથી પોલીથીન બેગમાં છુપાવેલા રૂા. ૧૮ લાખ રોકડા કબજેઃ તપાસ એજન્‍સીને શંકા છે કે આતંકી શાહીન કોઈ ગુપ્ત મોડયુલનો ભાગ છે અને વિસ્‍ફોટના મામલામાં તેની ભૂમિકા અંદાજ કરતાં પણ મોટી હોઈ શકે છેઃ NIA દ્વારા શાહીને ૨૫ સપ્‍ટેમ્‍બરના રોજ ખરીદેલી બ્રેઝા કાર અને ‘અલ ફલાહ'ના એડમિન બ્‍લોકના લોકરની પણ સઘન તપાસ શરૂ

(4:00 PM IST)