હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM

લખનૌમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સંઘ, સંગઠન અને સરકાર વચ્ચે ત્રણ કલાકની સંકલન બેઠક લગભગ ત્રણ કલાક ચાલી હતી આ બેઠકમાં અગાઉની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો પર પ્રતિક્રિયા અને આગામી કાર્યક્રમોની સમીક્ષા પર ચર્ચા કરવામાં આવી હતી . પ્રદેશ પ્રમુખની ચૂંટણીથી લઈને પંચાયત ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણી સુધીની ચર્ચાઓ થઈ હતી વિવિધ સરકારી કમિશન અને નિગમોમાં પક્ષના નેતાઓ અને કાર્યકરોની નિમણૂક સહિત વિવિધ વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી .
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM