<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

ગાંધી- સરદારની ભૂમિ ઉપર ડ્રગ્‍સ-અપરાધનું દુષણઃ રાહુલના ચાબખા

ગુજરાતમાં દારૂના મુદે આવી રહેલી રાજનીતિમાં રાહુલગાંધીની એન્‍ટ્રી થઇ  છ સોશિયલ મીડિયા એકસ પર દારૂના વેચાણ અંગે તેમણે પોસ્‍ટ કરી છે.

પોસ્‍ટમાં જણાવ્‍યા મુજબ  ‘જન આક્રોસ યાત્રામાં દારૂ અને ગુનાખોરી પર મહિલા અવાજ ઉઠાવી રહી છે. યુવાઓનું ભવિષ્‍ય દારૂ અને ગુનાની દુનિયામાં ધકેલાઇ રહયું છે. ગાંધી-સરદારની ભૂમિ પર ડ્રગ્‍સ અને અપરાધનું દુષણ છે.અપરાધીઓને સતાનું સંરક્ષણ મળી રહયું છે ગુજરાત પૂછે છે કે રાજયના ગદારોને કેમ બચાવવામાં આવે છે ગુજરાતના ખેડૂતોની ખેતી અતિ વૃષ્‍ટિ અને પૂરથી બરબાદ થઇ ખેડૂતોની દેવા માફી કયાર થશે ડ્રગ્‍સનો કારોબાર કયારે થમશે?

(4:23 PM IST)