<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરી સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે

શાસક પક્ષે રેણુકા ચૌધરીને તેમના કૂતરાને સંસદમાં લાવવા અને ત્યારબાદના તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી : રાજ્યસભામાં કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરી સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. રાજ્યસભા સંસદમાં સુરક્ષા ભંગના આધારે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહી છે. શાસક પક્ષે રેણુકા ચૌધરીને તેમના કૂતરાને સંસદમાં લાવવા અને ત્યારબાદના તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો.



 

(10:54 PM IST)