<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ભારત-રૂસ આતંકવાદને સાથે મળીને કચડી નાખશે

આતંકવાદ માનવતા મૂલ્‍યો પર પ્રહારઃ મોદી

નવી દિલ્‍હી : વડાપ્રધાન મોદી અને પુતિન વચ્‍ચે દ્વિપક્ષીય મંત્રણા બાદ સંયુકત નિવેદન જારી  પરસ્‍પર સંબંધને મજબુત કરવા અને સાથે મળીને આતંકવાદ પર પ્રહાર કરવાનો સંકલ્‍પ જાહેર કર્યોઃ રૂસી નાગરીકો માટે ત્રીસ દિવસના નિઃશુલ્‍ક ઇ-ટુરીસ્‍ટ વિઝા જારી કરશે ભારત : પુતિનના વિઝને ભારત-રૂસને આગળ ધપાવ્‍યોઃ ટુંક સમયમાં વિશ્વ ચિંતામાંથી મુકત થશે, પુતિને કહ્યુ મે અને મોદીએ અનેક બાબતો પર ચર્ચા કરી જેમાં વૈશ્વિક અને પ્રાદેશીક મુદાઓનો સમાવેશ : ભારત અને રૂસ આર્થિક સહયોગ વધારશે : અનેક પડકારો અંગે પણ ચર્ચા કરીઃ ભારતને ક્રૂડની સપ્‍લાય ચાલુ રહેશે : ઉર્જા ક્ષેત્રે પણ સહયોગ ચાલુ રહેશે, ભારત-રૂસ ગૃહ તારા સમાન છે.  મારા શાનદાર સ્‍વાગત માટે ભારતનો આભાર ભારતને પરમાણુ : બંને દેશ એક બીજાના સૈન્‍યને આધુનિક બનાવશે

 

(3:06 PM IST)