News of Saturday, 6th December 2025
મહત્વના સમાચારો ઉડતી નજરે

* પશ્ચિમ બંગાળમાં સસ્પેન્ડેડ ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીર આજે બેલડાંગા ખાતે બાબરી મસ્જિદ નિર્માણ માટે શીલારોપણ કરશે
* ચૂંટણી પંચે કેરળમાં એસઆઈઆર નો શેડ્યુલ એક અઠવાડિયા માટે વધારી દીધેલ છે
* પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ ઉપર ફરીથી ભારે ગોળીબાર, સેંકડો પરિવારો ઘર છોડીને ભાગી ગયા
* દિલ્હીમાં ૨૭ વર્ષના મોહમ્મદ ઈર્શાદની તેની પત્ની રેહાના ખાતુન, તેના પુત્ર ઈશ્તીયાક અને કાકા મુબારક સહિત ચાર લોકોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
