<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

કેરળમાં SIR પ્રક્રિયા અંગે મહત્વનો નિર્ણય:સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ SIR પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચે એક સપ્તાહનો વધારો કર્યો

કેરળ સરકારે સમયમર્યાદા વધારવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેને મંજૂરી મળી

કેરળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા અંગે આજે મહત્વનો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટની અનુમતિ બાદ ચૂંટણી આયોગ (EC)એ SIR પૂર્ણ કરવાની સમયમર્યાદામાં એક સપ્તાહનો વધારો કર્યો છે. હવે આ પ્રક્રિયા માટેનો સમય 18 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. કેરળ સરકારે સમયમર્યાદા વધારવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને મંજૂરી મળ્યા પછી આ વધારાનો અમલ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની તક મળશે.

 

(11:39 AM IST)