News of Saturday, 6th December 2025
મુંબઈમાં દેશનો સૌથી મોટો શહેરી માર્ગ ટનલ પ્રોજેક્ટ શરૂ
મુંબઈમાં ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ સુધીની ૯.૨૪ કિમી લાંબી ટનલનું કામ શરૂ થયું છે. આ પ્રોજેક્ટ ૨૦૨૮ સુધી પૂરું કરવાની યોજના છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આ ટનલ મુંબઈના દક્ષિણ ભાગને નવિ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે ઝડપી જોડાણ આપશે. આ ટનલ જમીન નીચે આશરે ૭૦૦ ઇમારતોમાંથી પસાર થશે અને મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ઐતિહાસિક પગલું સાબિત થશે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
