News of Sunday, 7th December 2025
સૌરાષ્ટ્રના જસદણના આટકોટ પાસે એસએમસીનો દરોડો: ૨ કરોડનો વિદેશી દારૂ અને મુદામાલ ઝડપાયો
સવારે ઞોંડલ ચોકડી પાસે આવેલ બાપા સીતારામ હોટલ નજીક પાર્ક કરેલ સિમેન્ટના ટેન્કરમાંથી અંદાજિત અલગ અલગ બ્રાન્ડની 1100 પેટી વિદેશી દારૂ મળી આવ્યો

રાજકોટ: વહેલી સવારે ઞોંડલ ચોકડી પાસે આવેલ બાપા સીતારામ હોટલ નજીક પાર્ક કરેલ સિમેન્ટના ટેન્કરમાંથી અંદાજિત અલગ અલગ બ્રાન્ડની 1100 પેટી વિદેશી દારૂ મળી આવ્યો:ડ્રાઇવર અને કંન્ડકટરની ધરપકડ:ટેન્કર સહિત અંદાજીત રૂપિયા 2 કરોડોનો મુદ્દામાલ જપ્ત:ક્યાંથી દારૂ લાવતા હતા અને ક્યાં લઈ જવાના હતા સમગ્ર મામલે તપાસ શરૂ.
(વિજય વસાણી અકીલા)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
