News of Monday, 8th December 2025
થાઇલેન્ડે કંબોડિયાના સૈન્ય ઠેકાણ પર એરસ્ટ્રાઇક કર્યુ હથિયાર ડેપો અને કમાન્ડ સેન્ટર ધ્વસ્ત થયા
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે તૂટેલા સિઝફાયરને પગલે સરહદ્દ પર તણાવ વધી ગયો

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે તાજેતરમાં તૂટેલા સિઝફાયરને પગલે સરહદ્દ પર તણાવ વધી ગયો છે. થાઇલેન્ડે કંબોડિયાના સૈન્ય ઠેકાણ પર જોરદાર એરસ્ટ્રાઇક કર્યુ, જેના કારણે કંબોડિયાના હથિયાર ડેપો અને કમાન્ડ સેન્ટર ધ્વસ્ત થઈ ગયા છે.
થાઇલેન્ડના અહેવાલ પ્રમાણે, કંબોડિયાએ પહેલા મોટી માત્રામાં હથિયાર એકઠા કર્યા હતા અને ફાયર સપોર્ટ એલિમેન્ટ તૈયાર કર્યા હતા. આ ઘટનાએ બંને દેશો વચ્ચે વધતી તણાવની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
