<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ  મો. ૯૪ર૭ર પ૪ર૭૬

યથા જીવન મેવેહ 

અષ્‍ટાવક્ર કહે છે જીવન જેવું છે, તેનાથી જરા પણ અન્‍યથાની આકાંક્ષા ધીરપુરુષમાં નથી હોતી.

 

જીવન જેવું છે તેવું જ સ્‍વીકાર્ય છે! તમે તો અન્‍યથાની આકાંક્ષા કર્યા જ કરો છો. તમારી પાસે દસ લાખ હોય તો તમે ઇચ્‍છો છો કે વીસ થાય વીસ લાખ હોય તો ઇચ્‍છો છો કે ચાલીસ થાય.

આ રીતે વાસનામાં કોઈ ફર્ક પડતો નથી. તમે નવ્‍વાણુંના ફેરાની વાત તો જાણો છો ને!તમે જેવા છો, તેમાં તમે સુખી નથી. (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:33 AM IST)