<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ગોવા પોલીસે લુથરા બ્રધર્સના નજીકના સહયોગી અજય ગુપ્તાને દિલ્હીથી અટકાયતમાં લીધો

અજય ગુપ્તા વિરુદ્ધ પહેલાથી જ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો,

 ગોવા પોલીસે દિલ્હીથી અજય ગુપ્તા નામના એક વ્યક્તિની અટકાયત કરી છે. ગુપ્તા લુથરા બ્રધર્સના નજીકના સહયોગી છે. અજય ગુપ્તા વિરુદ્ધ પહેલાથી જ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો, અને તે અગાઉ ગુમ હતો. અજય ગુપ્તા સૌરભ અને ગૌરવનો બિઝનેસ પાર્ટનર હોવાનું કહેવાય છે.


 

(11:49 PM IST)