હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 11th December 2025
ચરાડવાથી દ્વારકા જતી પદયાત્રાનું પંચમુખી હનુમાન જોગવડ ખાતે આગમન

જામનગર : ચરાડવાથી પૂ.દયાનંદગીરીબાપુની ઈચ્છા અનુસાર શરૂ થયેલ દ્વારકા સુધીની પદયાત્રાનું આજે બપોરે પૂ. અમરગીરી મહારાજના સાનિધ્યમાં જોગવડ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આગમન થયુ હતું. બપોરે ૩:૩૦ વાગ્યા આસપાસ આ યાત્રા આગળ નીકળશે અને ન્યારા એનર્જી પાસે સ્વામીનારાયણ સંપ્રદાયના આશ્રમમાં રાત્રી રોકાણ કરશે. (તસ્વીર - અહેવાલ - મુકુંદ બદીયાણી, જામનગર)
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
