હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 14th December 2025
કોંગ્રેસની "વોટ ચોર, ગડ્ડી છોડ" રેલી દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાશે
ડી.કે,.શિવકુમારે કહ્યું - , "આપણે બધા લોકશાહી અને બંધારણને બચાવવા માટે લડી રહ્યા છીએ.

નવી દિલ્હી : કોંગ્રેસની "વોટ ચોર, ગડ્ડી છોડ" રેલી આજે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કહ્યું, "અમે દેશને સંદેશ આપવા માંગીએ છીએ કે તમે મતદારોના અધિકારો છીનવી ન શકો." તેમણે ઉમેર્યું, "આપણે બધા લોકશાહી અને બંધારણને બચાવવા માટે લડી રહ્યા છીએ.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
