<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ  ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ  મો. ૯૪ર૭ર પ૪ર૭૬

તથાકથિક ધાર્મિક લોકો તમને કહે છે - વાસનાઓ છોડો તો સંસાર છૂટશે. વાસ્‍તવમાં વાસનાઓ કંઈ અનેક નથી, વાસના તો એક જ છે. વાસના તો એ વળત્તિ છે. ‘કંઈક' પ્રાપ્ત કરવું છે. તમે પછી ભલે તેને કોઈ પણ નામ આપોラ કોઈને ધન પ્રાપ્‍ત કરવું છે, કોઈને પદ પ્રાપ્‍ત કરવું છે, કોઈને મોક્ષ પ્રાપ્‍ત કરવો છે. વાસના તો એક જ છે

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:40 AM IST)