હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th December 2025
નેપાળ જતા પ્રવાસીઓ માટે રાહત: ૧૦૦ રૂપિયાથી મોટી ભારતીય નોટો પરનો પ્રતિબંધ હટશે
નેપાળ રાષ્ટ્ર બેંકના નવા નિયમો અનુસાર, મુસાફરો હવે ૨૫,૦૦૦ રૂપિયા સુધીની મર્યાદામાં ૧૦૦ રૂપિયાથી મોટી ભારતીય નોટો નેપાળ લઈ જઈ શકશે: આ નિર્ણયથી પર્યટન ઉદ્યોગને વેગ મળશે: સરહદી વિસ્તારોમાં વેપાર કરતા લોકોની મુશ્કેલીઓ દૂર થશે

નેપાળ સરકાર હવે ભારતીય ચલણની ૧૦૦ રૂપિયાથી વધુ મૂલ્યની નોટોના ઉપયોગને મંજૂરી આપવાની તૈયારીમાં છે. લગભગ એક દાયકા જૂના પ્રતિબંધને હટાવવાથી પ્રવાસીઓ અને વેપારીઓને મોટી રાહત મળશે.
નેપાળ જનારા ભારતીય પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. નેપાળ સરકાર ટૂંક સમયમાં ૧૦૦ રૂપિયાથી વધુ મૂલ્યની ભારતીય ચલણી નોટોના ચલણ પરનો પ્રતિબંધ હટાવવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં ફેમા રેગ્યુલેશન્સમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેના પગલે ઓફ.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
