હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 18th December 2025
પાટણના સરસ્વતીમાં ભંગારના ગોડાઉનમાં આગ
વડુ ગામ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ

પાટણના સરસ્વતીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. વડુ ગામ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી છે. ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
