<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું ૯૦૧ અબજ ડોલરનું સંરક્ષણ બજેટ મંજૂર: ચીન અને રશિયાને કડક સંદેશ

બજેટનો મોટો હિસ્સો યુક્રેનને મદદ કરવા અને આધુનિક શસ્ત્ર સરંજામ વિકસાવવા માટે ફાળવવામાં આવશે: ન્યુઝ ફર્સ્ટ

 

 

વૈશ્વિક સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ૯૦૧ અબજ ડોલરનું જંગી સંરક્ષણ બજેટ મંજૂર કર્યું છે. આ બજેટ દ્વારા અમેરિકાએ રશિયા અને ચીન જેવા દેશોને પોતાની સૈન્ય તાકાતનો પરચો આપ્યો છે. 

 

બજેટનો મોટો હિસ્સો યુક્રેનને મદદ કરવા અને આધુનિક શસ્ત્ર સરંજામ વિકસાવવા માટે ફાળવવામાં આવશે. 

 

આ ઐતિહાસિક બજેટ ફાળવણી દર્શાવે છે કે અમેરિકા વૈશ્વિક સ્તરે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે કોઈ પણ ખર્ચ કરવા તૈયાર છે.

(9:40 AM IST)