હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 18th December 2025
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૨

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬
અજ્ઞાની ચિત્ત કોઈ પણ ધ્યેય માટે ખૂબ એકાગ્રતાપૂર્વક પ્રયત્ન કરે છે. અજ્ઞાની વ્યક્તિ પર જો કોઈ ધૂન સવાર થઈ જાય... અજ્ઞાની વ્યક્તિ ખૂબ ધૂની હોય છે, પાગલ હોય છે.જો તેના પર ધનનું ભૂત સવાર થાય તો ધન પાછળ મંડી પડે છે. જો ધ્યાનનું ભૂત સવાર થાય તો ધ્યાન પાછળ લાગી પડે છે. અજ્ઞાની જીદી હોય છે, હઠીલા હોય છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
