હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

મુંબઈ: કેન્દ્ર સરકાર શેરબજારના નિયમનમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં સંસદમાં 'સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ' રજૂ કરશે. આ નવો કાયદો હાલમાં અમલમાં રહેલા ત્રણ અલગ અલગ કાયદાઓનું સ્થાન લેશે અને શેરબજારના નિયમનને વધુ સુદ્રઢ બનાવશે. આ ઉપરાંત, બજારમાં થતી ગેરરીતિઓ અને છેતરપિંડી રોકવા માટે 'માર્કેટ્સ અબ્યુઝ'ને હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ આવરી લેવામાં આવશે, જેથી આર્થિક ગુનાઓ આચરનારા સામે કડક કાર્યવાહી થઈ શકશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM