હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

મુંબઈ: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ એફએમસીજી માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહી છે. કંપનીએ તાજેતરમાં તમિલનાડુની જાણીતી હેરિટેજ ન્યુટ્રિશન બ્રાન્ડ 'ઉદયમ'ને હસ્તગત કરી લીધી છે.
ઉદયમ દક્ષિણ ભારતમાં કઠોળ, લોટ અને ચોખા જેવા ઉત્પાદનો માટે ખૂબ જ લોકપ્રિય છે. આ અધિગ્રહણથી રિલાયન્સને દક્ષિણ ભારતના બજારમાં અને રસોડાના મુખ્ય ખાદ્ય પદાર્થોના સેગમેન્ટમાં મોટો ફાયદો થવાની શક્યતા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM