હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
સંસદમાં કાયદાકીય ધમધમાટ: જી રામ જી બિલ રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરવા માટે રજૂ થશે
સરકાર આ ખરડાને ઝડપથી સંસદમાં પસાર કરવા માટે પ્રયત્નશીલ

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર કાયદાકીય કામગીરીને વેગ આપી રહી છે. આજે રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરવા માટે 'જી રામ જી બિલ' રજૂ કરવામાં આવશે. સરકાર આ ખરડાને ઝડપથી સંસદમાં પસાર કરવા માટે પ્રયત્નશીલ છે. આ બિલ અંગે ગૃહમાં પક્ષ અને વિપક્ષ વચ્ચે થનારી ચર્ચા પર સૌની નજર રહેલી છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
