હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th December 2025
ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્રને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી
જય અનમોલ અંબાણીના બેંક ખાતાને છેતરપિંડી જાહેર કરવાના યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના નિર્ણયને રદ

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીના બેંક ખાતાને છેતરપિંડી જાહેર કરવાના યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના નિર્ણયને રદ કર્યો. જસ્ટિસ જ્યોતિ સિંહે જય અંબાણી દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ આદેશ આપ્યો હતો, જેમણે દલીલ કરી હતી કે બેંકનો નિર્ણય કારણદર્શક નોટિસ જારી કર્યા વિના કે તેમને સાંભળ્યા વિના કુદરતી ન્યાયનું ઉલ્લંઘન છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
