હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 21st December 2025
પિતા બન્યા બાદ વિકી કૌશલનો મજેદાર જવાબ: 'હવે તો હું ડાયપર બદલવામાં એક્સપર્ટ થઈ ગયો છું': એવોર્ડ દીકરાને અર્પણ કર્યો
એક પ્રતિષ્ઠિત એવોર્ડ શો (ઇન્ડિયન ઓફ ધ યર) માં પહોંચેલા વિકી કૌશલે પિતા બનવાના અનુભવ વિશે પૂછવામાં આવ્યું

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ તાજેતરમાં જ કેટરિના કૈફ સાથે પુત્રના માતા-પિતા બન્યા છે. એક પ્રતિષ્ઠિત એવોર્ડ શો (ઇન્ડિયન ઓફ ધ યર) માં પહોંચેલા વિકી કૌશલે પિતા બનવાના અનુભવ વિશે પૂછવામાં આવતા રમૂજી અંદાજમાં કહ્યું કે, "હવે હું એક્ટિંગ કરતા વધારે ડાયપર બદલવામાં માહિર થઈ ગયો છું."
તેમણે કહ્યું કે પિતા બનવાનો અહેસાસ જાદુઈ છે. તેમણે પોતાનો એવોર્ડ પોતાના નવજાત પુત્રને ડેડિકેટ કરતા કહ્યું કે આ મારા જીવનની સૌથી મોટી ખુશી છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
