<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ: પ્રદૂષણ 'ગંભીર' શ્રેણીમાં પહોંચ્યું, સ્મોગની ચાદર છવાઈ

ગ અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા લોકોને ભારે હાલાકી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે હવાની ગુણવત્તા (એકયુઆઈ) 'ગંભીર' શ્રેણીમાં નોંધાઈ છે. ઝેરી સ્મોગ અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા લોકોને ભારે હાલાકી

 દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એકયુઆઈ) આજે રવિવારે સવારે ૬:૩૦ વાગ્યે ૩૯૬ નોંધાયો હતો, જે શનિવારે રાત્રે ૪૧૦ સુધી પહોંચી ગયો હતો: ચાંદની ચોક (૪૫૫), વજીરપુર (૪૪૯) અને આનંદ વિહાર (૪૩૮) જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી સ્તરે છે.

હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર માટે પ્રદૂષણ નિયંત્રણના  ગ્રેપ-૪ પગલાં અમલી બનાવ્યા છે.

 

(10:07 AM IST)