હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd December 2025
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૩

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
તમારા પ્રયત્નને કારણે જ તમે દુઃખી છો. માટે તમારા પ્રયત્ન દ્વારા તમે કયારેય સુખી નહીં થઈ શકો.
તમારો પ્રયત્ન એટલે તમારો અહંકાર! તમારો પ્રયત્ન એટલે તમારો એ દાવો કેラ હું કરીને બતાવી દઈશઃ ધન મેળવીશ, પદ મેળવીશ, સમાધિ મેળવી લઈશ. તમારો પ્રયત્ન, એટલે તમારાં અહંકારની ઘોષણાラ હું કર્તા છું! (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
