<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

મહત્વના સમાચારો ટૂંકમાં

ઇસરોએ ૬૧૦૦ કિલોના અમેરિકી સેટેલાઇટ લોન્ચ કર્યો: ભારતમાંથી અવકાશમાં મોકલવામાં આવેલી સૌથી વજનદાર સેટેલાઇટ; પૃથ્વી પર ગમે ત્યાંથી વિડિયો કૉલ કરી શકાશે

અમદાવાદમાં બાપુનગર હાઉસિંગ બોર્ડ ખાતે  પતિએ પત્નીના ગળે છરીના ઘા ઝીંકી હત્યા કરી પોતે પણ જીવ આપી આત્મહત્યા કરી. ચાર વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત

(10:40 AM IST)