<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

નાઈજીરિયાના બોર્નો રાજ્યની મસ્જિદમાં જ્યારે સાંજની નમાજ સમયે પ્રચંડ બોમ્બ વિસ્ફોટ

બોર્નો: આફ્રિકન દેશ નાઈજીરિયામાં એક હચમચાવી દેનારી ઘટના બની છે. ત્યાંના બોર્નો રાજ્યમાં આવેલી એક મસ્જિદમાં જ્યારે લોકો સાંજની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો. 

આ હુમલામાં જાનહાનિના અહેવાલો મળી રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે

 

(1:18 PM IST)