હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 26th December 2025
નાઇઝીરિયામાં ISISના ઠેકાણા પર અમેરિકાની એર સ્ટ્રાઇક
ટ્રમ્પે નાઇઝીરિયામાં ISIS વિરૂદ્ધ ઘાતક હુમલો કહ્યો: ISISને કત્લેઆમ બંધ કરવાની ચેતવણી આપી હતી.

નાઇઝીરિયામાં ISISના ઠેકાણા પર અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી છે. અમેરિકાએ એર સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે નાઇઝીરિયામાં ISIS વિરૂદ્ધ ઘાતક હુમલો કહ્યો છે . ISISને કત્લેઆમ બંધ કરવાની ચેતવણી આપી હતી. કહ્યુ આતંકીઓ નિર્દોષ ઇસાઇઓને નિશાન બનાવી રહ્યા હતા. કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદને પોષવા નહીં દેવાય એમ જણાવ્યુ. હતું
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
