<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ભાંડુપ રેલ્વે સ્ટેશન નજીક અકસ્માત: બસ પાછળ લેતા સામે અથડાતા 4 મુસાફરોના મોત : 9 ઘાયલ

મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બેસ્ટ કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી

મુંબઈના ભાંડુપ રેલ્વે સ્ટેશન નજીક 29 ડિસેમ્બરના રોજ રાત્રે બસ પાછળ લેતા સમયે મુસાફરો સાથે અથડાઈ જતાં ચાર લોકોના મોત થયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બેસ્ટ કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.

(12:51 AM IST)