<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૭

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ 

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

મનુષ્‍ય વિચારે છે કે - જીવનમાં પ્રેમ નહીં હોય તો ચાલશે, પૈસો હોવો જોઈએ. પ્રેમનું શું કરશો? ખાશો, પીશો? મનુષ્‍ય એમ પણ માને છે કે - જો પૈસો હશે તો પ્રેમ મળી રહેશે. તેથી તેને પૈસાનું ઘેલું લાગે છે. મનુષ્‍ય માને છે કે - દરેક વસ્‍તુ પૈસાથી ખરીદી શકાય છે. સિગ્‍મન્‍ડ ફ્રોઈડનું કહેવું છે કે - લોકો ધન ઇચ્‍છે છે, પદ ઇચ્‍છે છે... આ વાતને ઊંડાણથી જોતાં એક જ વળત્તિ દેખાય છે કે - જો ધનનું બળ હશે, પદની તાકાત હશે તો કામવાસનાને તળપ્‍ત કરી શકાશે. (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:33 AM IST)