News of Tuesday, 6th January 2026
વેનેઝુએલામાં ઈલોન મસ્કની મદદ: સ્ટારલિંક ૩ ફેબ્રુઆરી સુધી મફત ઈન્ટરનેટ આપશે,: રાજકીય સંકટ વચ્ચે નાગરિકોને રાહત: મસ્કની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા મફત પૂરી પાડશે
વેનેઝુએલામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે જાણીતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે નાગરિકોની મદદે આવ્યા

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે જાણીતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે નાગરિકોની મદદે આવ્યા છે. મસ્કની કંપની 'સ્ટારલિંક' એ જાહેરાત કરી છે કે તે વેનેઝુએલામાં ૩ ફેબ્રુઆરી સુધી મફત ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે.
ત્યાંની સરકાર દ્વારા ઈન્ટરનેટ પર પ્રતિબંધો અને સેન્સરશીપ લાદવામાં આવી હોવાથી, સામાન્ય નાગરિકો માહિતી મેળવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા હતા, ત્યારે આ જાહેરાતથી લોકોને મોટી રાહત મળી છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
