News of Thursday, 8th January 2026
નવો કાનૂન પસાર થશે તો ટ્રમ્પ શાસન ભારત ઉપર ૫૦૦% સુધીનો ટેરિફ ઝીંકશે ?

વોશિંગ્ટન: આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. અમેરિકા તેની સંસદમાં અમેરિકામાં રશિયા વિરુદ્ધ "રશિયા પર પ્રતિબંધ લગાવવાનો અધિનિયમ 2025" (Stopping Russia's Aggression Act of 2025) નામનો એક નવો અને કડક પ્રતિબંધ કાયદો રજૂ કરવા જઈ રહ્યું છે, જો તે પસાર થઈ જશે તો ભારત માટે રશિયા પાસેથી તેલ ખરીદવું ખૂબ જ મોંઘું સાબિત થઈ શકે છે.
આ બિલ હેઠળ ભારત પર ૫૦૦% સુધીનો જંગી ટેરિફ લાગી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના દબાણના ભાગરૂપે ભારત વિરુદ્ધ આ પગલું લેવાઈ રહ્યું છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
