તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 8th January 2026
સોમનાથમા "સ્વાભિમાન પર્વ"ની તૈયારીઓનો ઉમંગ ઉત્સાહ : નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં શોર્ય યાત્રા અને શૌર્ય સભા : સોમનાથમાં શિવ ભક્તોને આવકારવા સુશોભન સાથે માર્ગોને શણગાર

વેરાવળ:સોમનાથ સ્વાભિમાન પર્વની તૈયારીઓ ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાભેર ચાલી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર શોર્ય યાત્રા અને શૌર્ય સભા સહિત સોમનાથમાં શિવ ભક્તોને આવકારવા સુશોભન સાથે માર્ગો શણગારવામાં આવ્યા છે. ત્રણ દિવસીય સ્વભિમાન પર્વ ની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં આ નજારો 1000 વર્ષથી પ્રજલવીત થતી અતૂટ,મજબૂત અને વિરાટ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરે છે.(તસ્વીર-અહેવાલ:દિપક કકકડ-વેરાવળ)
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
