News of Thursday, 8th January 2026
ચાંદીમાં પ૦૦૦ રૂા.નો કડાકો
ચાંદીના ભાવ ર,૪૬,૦૦૦ હતા તે ઘટીને ર,૪૧,૦૦૦ રૂા. થયા છે : સોનુ સ્થિર

રાજકોટ, તા., ૮ : ચાંદીમાં સતત ૩ દિવસ તેજી બાદ આજે ભાવમાં કડાકો થયો હતો અને એક જ ઝાટકે પ૦૦૦ રૂા. તૂટી ગયા હતા. ગઇકાલે રાત્રે ચાંદી ૧ કિલોના ભાવ ર,૪૬,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર,૪૧,૦૦૦ રૂા. થયા હતા. જયારે સોનાના ભાવમાં કોઇ વધઘટ ન હતી. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૦,૦૦૦ રૂા. ની સપાટીએ સ્થિર રહયા હતા.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
