તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Friday, 9th January 2026
સોમનાથ સ્વાભિમાન પર્વઃ અખંડ ઓમકાર જાપમાં સહભાગી થતા જીતુભાઈ વાઘાણી અને કૌશિકભાઈ વેકરીયાઃ વૈદિક મંત્રોચ્ચાઃરથી સોમનાથનું સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું

વેરાળવઃ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપના કાર્યક્રમમાં બપોર બાદ મંત્રીઓએ સહભાગી થઈ ઋષિ કુમારોને અભિનંદન પાઠવ્યા હતા. સોમનાથ પરિસરમાં ગુજરાતભરના ઋષિ કુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઓમકાર જાપ અને શંખનાદ યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજે બપોર બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી થયા હતા.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
