News of Sunday, 11th January 2026
સોમનાથથી રાજકોટ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
મારવાડી યુનિવર્સિટી ખાતે સમિટનું ભવ્ય આયોજન: અનેક કંપનીઓ મહત્વપૂર્ણ MOU કરશે

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથથી બેડી માર્કાટયાર્ડ PM નરેન્દ્રભાઈ મોદી થોડીવારમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં પહોંચશે. વાઈબ્રન્ટ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી. મારવાડી યુનિવર્સિટી ખાતે સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અનેક કંપનીઓ મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
