News of Sunday, 11th January 2026
વડાપ્રધાનની મુલાકાત વેળાએ વાઈબ્રન્ટના સ્થળની પાછળ 400થી 500 મીટર નજીક સુરક્ષા વ્યવસ્થાના અભાવથી ભારે આશ્ચર્ય
ઉક્ત વિસ્તાર આખો રેઢો પડ જોવાતા ભારે અચરજ ફેલાઈ : સામાન્ય રીતે વડાપ્રધાન જ્યાં હાજર હોય ત્યાં ફરતો મોટો વિસ્તાર સુરક્ષાના નેજા હેઠળ હોય છે

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટ મુલાકાત દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાતના સ્થળની પાછળ ૪૦૦/૫૦૦ મીટર નજીકની જગ્યાએ કોઈ જ સુરક્ષા વ્યવસ્થા જોવા નહીં મળતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ વિસ્તાર આખો રેઢા પડ જેવો જોવા મળેલ. સામાન્ય રીતે વડાપ્રધાન જ્યાં હાજર હોય ત્યાં ફરતો મોટો વિસ્તાર સુરક્ષાના નેજા હેઠળ હોય છે.. (સંદીપ બગથરીયા)
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
