<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં મુકેશભાઈ અંબાણી પહોંચ્યા :

રાજકોટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી અને રિલાયન્સના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ તથા સંસદ સભ્ય પરિમલભાઈ  નથવાણી રાજકોટ ખાતે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ માં હાજરી આપવા આવી પહોંચેલ નજરે પડે છે. (સંદીપ બગથરીયા )

(11:11 PM IST)