News of Monday, 12th January 2026
મારવાડી જવા રવાના થયા ત્યારે નરેન્દ્રભાઈની ઍક ઝલક નિહાળવા રાજકોટીયનો ઉમટી પડ્યા

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે બપોરે સોમનાથ થી રાજકોટ આવ્યા હતા. માર્કેટીંગ યાર્ડથી મારવાડી યુનિવર્સીટી ખાતે બાયરોડ જવા નિકળ્યા હતા. આ દરમ્યા નરેન્દ્રભાઈની એક ઝલક નિહાળવા રાજકોટવાસીઓ મોટી સંખ્યમાં ઉમટી પડયા હતા. નરેન્દ્રભાઈએ પણ કારમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
