News of Monday, 12th January 2026
જીતુભાઇ કેમ છો ? નરેન્દ્રભાઇએ ખબર અંતર પુછયા

વાંકાનેર-ટંકારાઃ રવિવારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે રાજકોટ ખાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચતા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સ્વાગત માટે સામે આવતા જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્મિત રેલાવી જીતુભાઇ કેમ છો? કહી ખબર અંતર પુછયા હતા. અને જુના જોગીઆ પ્રત્યે ભીતરમાં લાગણી હોવાની પ્રતિતી કરાવી હતી.(તસ્વીર-અહેવાલઃ લિતેશ ચંદારાણા (વાંકાનેર), ભાવિન સેજપાલ (ટંકારા)
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
