<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

રાજકોટ માર્કેટીંગ યાર્ડ નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરતાં મહાનુભાવો


રાજકોટઃ સોમનાથથી રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આગમન થયું ત્યારે માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના આગેવાનો સર્વશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયેશ બોઘરા વિ.નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૮.૨૨)

(11:47 AM IST)