<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

શ્રી સોમનાથમાં લોકોનું અભિવાદન ઝીલતા નરેન્‍દ્રભાઇ મોદી

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અધ્‍યક્ષતામાં સ્‍વાભિમાન પર્વનું આયોજન કરાયુ હતુ. આ તકે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્‍યુ હતુ જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ દિપક કક્કડ (વેરાવળ) સંદિપ બગથરીયા)

(11:41 AM IST)