હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 12th January 2026
સોમનાથ મંદિરે ઇન્દ્રભારતી બાપુ સહિત સંતોને નરેન્દ્રભાઇએ વંદનકર્યા

જૂનાગઢઃ સોમનાથ સ્વાભિમાનપર્વની ઉજવણી દરમ્યાન સોમનાથમંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી મહંત પુ. ઇન્દ્રભારતી બાપુની મુલાકાત લઇ અરસ પરસ એક બીજાને હાથજોડી ભાવવ્યકત કર્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ શ્રી વિનુ જોષી- તસ્વીરઃ મુકેશ વાઘેલા- જૂનાગઢ)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
