<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

મુકેશ અંબાણીની વાઇબ્રન્‍ટ સમીટમાં ઉપસ્‍થિતિ

 

રાજકોટ : રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેનશ્રી મુકેશભાઇ અંબાણી અને રિલાયન્‍સના ડાયરેકટર કોર્પોરેટ અફેર્સ તથા સંસદસભ્‍ય શ્રી પરીમલ નથવાણી રાજકોટ ખાતે ગુજરાત વાઇબ્રન્‍ટ સમીટમાં હાજરી આપવા આવી પહોંચેલ તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:44 AM IST)