હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 12th January 2026
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત

રાજકોટઃ ગીર સોમનાથ ખાતે દ્વાદશ જયોતિર્લિંગ પૈકી પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સહભાગી થયા હતા ,હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આગમન થતાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર શ્રી નયનબેન પેઢડીયા, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ , ઇન્ચાર્જ ડી.જી.પી. ડો. કે. લક્ષ્મીનારાયણ રાવ, પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા, કલેકટર શ્રી ડો. ઓમપ્રકાશ સહિત અધિકારીઓ અને અગ્રણીયઓ ઉપસ્થિત રહ્યાં હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
