<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

સોમનાથમાં ત્રિશુલ સાથે નરેન્‍દ્રભાઇઃ ભુપેન્‍દ્રભાઇ અને હર્ષ સંઘવી દ્વારા સ્‍વાગત

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ત્રિશુલ સાથે જોવા મળ્‍યા હતા. ભુપેન્‍દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવી સહિતનાએ સ્‍વાગત કર્યુ હતું. મોટી સંખ્‍યામાં જનમેદની ઉમટી પડી હતી. (તસ્‍વીરઃ દિપક કક્કડ- (વેરાવળ) સંદિપ બગથરીયા)

(11:45 AM IST)