હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 12th January 2026
સરદાર પટેલ-હમીરજી ગોહિલને પુષ્પાંજલી અર્પતા નરેન્દ્રભાઇ મોદીઃ ડમરૂનો નાદ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી સોમનાથ મહાદેવનું પૂજન-અર્ચન કર્યુ હતું અને શૌર્યયાત્રામાં સરદાર વલ્લભભાઇ પટેલ, વિર હમીરજી ગોહિલ સહિતનાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકૃ શોર્યયાત્રામાં નરેન્દ્રભાઇ મોદીએ ડમરૂનો નાદ કર્યો હતો. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા, દિપક કકકડ (વેરાવળ)
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
