<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

વાસના જે વસ્‍તુ પ્રાપ્‍ત કરી લે છે, તેના પર મોહરૂપી કુંડલી મારીને બેસી જાય છે, જેથી કોઈ તેને છીનવી ન લે.

ખૂબ મુશ્‍કેલીથી ધન પ્રાપ્‍ત કરે... તે હવે કયાંક હાથમાંથી છૂટી ન જાય...

માટે વ્‍યક્‍તિ જે કંઈ પ્રાપ્‍ત કરી લે છે, તેને ભોગવતી સુધ્‍ધાં નથી; તેના પર કુંડલી મારીને બેસી જાય છે.

તે જ કારણે તમે અમીરથી વધુ ગરીબ વ્‍યક્‍તિ નહીં જુઓ. ગરીબ તો કયારેક ધનને ભોગવી પણ લે છે.

તેની પાસે કુંડલી મારવા જેટલું હોતું પણ નથી.

પરંતુ અમીર વ્‍યક્‍તિ જેની પાસે ધન છે તે વાસ્‍તવમાં ભોગવી પણ નથી શકતી. તેનામાં કૃપણતા જન્‍મે છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(2:13 PM IST)